નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: રોગકારક (Pathogen) અને રોગપ્રતિકારક શક્તિ (Immunity).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રોગકારક (Pathogen): ચેપી રોગ ફેલાવતા કારકો જેવા કે બેક્ટેરિયા,વાયરસ,ફૂગ અથવા પરોપજીવીઓને રોગકારક કહેવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ (Immunity): યજમાન શરીરની રોગકારક સજીવો સામે લડવાની એકંદર ક્ષમતા,જે રોગપ્રતિકારક તંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે,તેને રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

કયા અંગો લસિકાકણોના ઉદ્દભવ,પરિપક્વતા અને વિભેદીકરણ સાથે સંકળાયેલા છે?

નીચેનામાંથી કયા પ્રાથમિક લસિકાઅંગો (primary lymphoid organs) છે?

રોગપ્રતિકારક શક્તિ (immunity) વિશે ખોટું વિધાન ઓળખો:

વ્યાખ્યા અને સમજૂતી આપો: જન્મજાત પ્રતિકારકતા (Innate immunity) અને ઉપાર્જિત પ્રતિકારકતા (Acquired immunity).

પ્રાથમિક અને ગૌણ લસિકા અંગોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo